Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sri Lanka એ ભારતમાં ધરપકડ કરાયેલા ચાર ISIS આતંકવાદીઓના આકાઓ પર સકંજો કસ્યો...

શ્રીલંકા (Sri Lanka)ના સુરક્ષા દળોને શંકા છે કે, 46 વર્ષીય એક વ્યક્તિ ચાર શ્રીલંકા (Sri Lanka)ના નાગરિકોનો હેન્ડલર છે જેમની ગયા અઠવાડિયે ભારતના અમદાવાદ એરપોર્ટ પર પ્રતિબંધિત સ્ટેટ (ISIS) સાથે કથિત સંબંધો માટે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયામાં પ્રકાશિત એક...
sri lanka એ ભારતમાં ધરપકડ કરાયેલા ચાર isis આતંકવાદીઓના આકાઓ પર સકંજો કસ્યો
Advertisement

શ્રીલંકા (Sri Lanka)ના સુરક્ષા દળોને શંકા છે કે, 46 વર્ષીય એક વ્યક્તિ ચાર શ્રીલંકા (Sri Lanka)ના નાગરિકોનો હેન્ડલર છે જેમની ગયા અઠવાડિયે ભારતના અમદાવાદ એરપોર્ટ પર પ્રતિબંધિત સ્ટેટ (ISIS) સાથે કથિત સંબંધો માટે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયામાં પ્રકાશિત એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. એક ન્યૂઝ પોર્ટલ દર આપવામાં આવેલા સમાચાર અનુસાર, શ્રીલંકા (Sri Lanka) પોલીસે કહ્યું કે શંકાસ્પદ ઓસમન્ડ ગેરાર્ડ દેમાટાગોડાનો રહેવાસી છે અને તે અવારનવાર પોતાનો દેખાવ બદલતો રહે છે.

Tags :
Advertisement

.

×