Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bomb Blast Threat : ‘બેંગલુરુને બોમ્બથી ઉડાવી દઈશું’, શાહિદ ખાન નામના વ્યક્તિનો આવ્યો ઈમેઈલ

Bomb Blast Threat: કર્ણાટક સરકારને સોમવારે એટલે કે, ચાર માર્ચે બેંગલુરુને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી વિગતો પ્રમાણે આ ધમકી એક ઈમેઈલ દ્વારા સરકારને આપવામાં આવી હતી. એક મીડિયા એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો,...
bomb blast threat   ‘બેંગલુરુને બોમ્બથી ઉડાવી દઈશું’  શાહિદ ખાન નામના વ્યક્તિનો આવ્યો ઈમેઈલ
Advertisement

Bomb Blast Threat: કર્ણાટક સરકારને સોમવારે એટલે કે, ચાર માર્ચે બેંગલુરુને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી વિગતો પ્રમાણે આ ધમકી એક ઈમેઈલ દ્વારા સરકારને આપવામાં આવી હતી. એક મીડિયા એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, આ મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે, શનિવારે (9 માર્ચે)બેંગલુરુમાં બોમ્બના ધમાકા થશે. વધુ વિગતે વાત કરવામાં આવે તો, ઈમેઈલમાં કહેવામાં આવ્યું હતું કે, આ વિસ્ફોટ બેંગલુરુ શહેરમાં બપોરે 2 વાગીને 48 મીનિટે થશે અને આખુ શહેર તહેસ-નહેસ થઈ જશે. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, ગૃહમંત્રી અને બેંગલુરુ પોલીસ કમિશનરને નિશાન બનાવવામાં આવશે.

Tags :
Advertisement

.

×