Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODI પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાહુલ ગાંધીને ચૂંટણી પંચની નોટિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. પંચે કોંગ્રેસના નેતાને 25 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા સુધીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી...
pm modi પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાહુલ ગાંધીને ચૂંટણી પંચની નોટિસ
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. પંચે કોંગ્રેસના નેતાને 25 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા સુધીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને પોતાનો જવાબ આપવાનો છે.

Advertisement

ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી

Advertisement

ઉલ્લેખનિય છે કે રાજસ્થાન ચૂંટણી દરમિયાન જાહેરસભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પનોતી ગણાવ્યા હતા. આ અંગે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો---RAJASTHAN : આ રાજકુમારી બની શકે છે રાજ્યના મુખ્યપ્રધાન, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×