Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hathras દુર્ઘટના બાદ પહેલીવાર સામે આવ્યા 'નારાયણ હરિ સાકાર', જાણો શું કહ્યું... Video

જિલ્લામાં 2 જુલાઈની સાંજે સત્સંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં 121 લોકોના મોત થયા હતા. ભાગદોડ બાદ સત્સંગ કરી રહેલા બાબા નારાયણ હરી સાકાર ફરાર થઈ ગયા હતા. નારાયણ હરિ સાકારને સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા પણ કહેવામાં આવે...
hathras દુર્ઘટના બાદ પહેલીવાર સામે આવ્યા  નારાયણ હરિ સાકાર   જાણો શું કહ્યું    video
Advertisement

જિલ્લામાં 2 જુલાઈની સાંજે સત્સંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં 121 લોકોના મોત થયા હતા. ભાગદોડ બાદ સત્સંગ કરી રહેલા બાબા નારાયણ હરી સાકાર ફરાર થઈ ગયા હતા. નારાયણ હરિ સાકારને સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા પણ કહેવામાં આવે છે. ઘણી ટીમો સૂરજપાલની શોધમાં લાગેલી હતી. જો કે હવે હાથરસમાં થયેલા અકસ્માત બાદ સૂરજપાલ પહેલીવાર મીડિયાની સામે આવ્યા છે. હાથરસ (Hathras)માં થયેલા અકસ્માત પર સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, લોકોએ વહીવટમાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ.

Tags :
Advertisement

.

×