PBKS VS RCB : RCB નો સતત ચોથો વિજય, પંજાબને તેના જ ઘરમાં આપી હાર
આજરોજ IPL નો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં બેંગ્લોરની ટીમે તેનો વિજય રથ ચાલુ રાખ્યું છે, અને તેમણે પંજાબની સામે વિજય મેળવ્યો છે. આરસીબીનો આ સતત ચોથો વિજય છે. આરસીબી આ મેચ જીતતાની...
Advertisement
આજરોજ IPL નો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં બેંગ્લોરની ટીમે તેનો વિજય રથ ચાલુ રાખ્યું છે, અને તેમણે પંજાબની સામે વિજય મેળવ્યો છે. આરસીબીનો આ સતત ચોથો વિજય છે. આરસીબી આ મેચ જીતતાની સાથે જ 10 પોઇન્ટ ઉપર પહોંચી ગયું છે. આજની મેચ જે પંજાબના આંગણે ધર્મશાળાના મેદાનમાં રમાઈ હતી. આ મેચમાં પંજાબના કપ્તાન સેમ કરને ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે પ્રથમ બેટિંગ કરતા 241 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબની ટીમ 181 સુધી જ પહોંચી શકી હતી અને RCB નો 60 રને વિજય થયો હતો.
UPDATING....
Advertisement
Advertisement


