Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

RCB VS DC : RCB ની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ યથાવત, દિલ્હી સામે મળી BOLD VICTORY

IPL 2024 માં આજરોજ ખૂબ જ મહત્વપૂર્ણ મુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ( RCB ) અને દિલ્હી કૅપિટલ ( DC )  એકબીજા સામે ટકરાયા હતા. પ્લે ઓફમાં પહોંચવા માટે બને ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ...
rcb vs dc   rcb ની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ યથાવત  દિલ્હી સામે મળી bold victory
Advertisement

IPL 2024 માં આજરોજ ખૂબ જ મહત્વપૂર્ણ મુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ( RCB ) અને દિલ્હી કૅપિટલ ( DC )  એકબીજા સામે ટકરાયા હતા. પ્લે ઓફમાં પહોંચવા માટે બને ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. આ મસ્ટ વિન મેચમાં RCB એ વિજય મેળવ્યો છે અને પ્લેઓફની રેસ સુધી પહોંચવા માટે પોતાની આશા કાયમ રાખી છે. RCB ની ટીમે અહી પ્રથમ બેટિંગ કરતાં 187 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીની ટીમ ફક્ત 140 ના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ હતી. આ જીત સાથે જ હવે RCB 12 પોઇન્ટ્સ સાથે હવે પાંચમા ક્રમાંકે પહોંચ્યું છે.

Tags :
Advertisement

.

×