Home » સુરતી લોચો બનાવતી વખતે પડી જાય છે લોચો? તો રાખો આ વાતનું ખાસ ધ્યાન
સુરતી લોચો બનાવતી વખતે પડી જાય છે લોચો? તો રાખો આ વાતનું ખાસ ધ્યાન
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
131
સામગ્રી:
૧ કપ ચણાની દાળ
૧/૨ કપ અડદની દાળ
૧/૨ કપ બટેકા પૌઆ
લોચો મસાલા
૧ ચમચી જીરૂ પાવડર
૧ ચમચી લાલ મરચું પાવડર
૧ ચમચી સંચળ પાવડર
બેટર માટેની સામગ્રી
૧/૪ કપ આદુ મરચાં પેસ્ટ
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી હળદર
૨ ચમચી તેલ
૧ ચમચી ઇનો ફુ્ટ સોલટ
મીઠું સ્વાદાનુસાર
ગાર્નિશ માટે સામગ્રી
૧ કપ તીખી સેવ
૧ કપ કોથમીર સમારેલી
૧/૪ કપ ગ્રીન ચટણી
૧/૪ કપ તૈયાર કરેલ લોચો મસાલા
લોચો કરવા માટે ઢોકળા નુ સ્ટીમર
બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ ચણાની દાળ, પૌઆ, અડદની દાળને રાત્રે સુતા પહેલા પલાળી રાખો.
– ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. પછી તેમાં ઉપર જણાવેલ બેટર માટેની સામગ્રી મિક્સ કરી લો.
– હવે ગેસ પર સ્ટીમર મુકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. પછી એક ટીનને તેલથી ગી્સ કરી લઈ તેમાં લોચાનું બેટર પાથરો.
– હવે તેને આ રીતે ૧૮/૨૦ મિનિટ સુધી ધીમા તાપે સ્ટીમ થવા દો.
– ૨૦ મિનિટ બાબ તમે જોઈ શકશો કે આ રીતે લોચો થઈ ગયો છે. તો હવે આ ગરમા ગરમ લોચો સર્વિગ કરવા માટે તૈયાર છે.
– લોચાને પીરસવા માટે તેના કાપા નથી પાડવાના, તેને ચમચા વડે સર્વ કરો. તેની ઉપર ચટણી, સેવ અને મસાલો ઉમેરી ગરમા ગરમ તેની મજા માણો.
– તો તૈયાર છે સુરતનો ફેમસ સુરતી લોચો…
તેના સાથે ચટણી, સેવ કોથમીર નાખીને સર્વ થાય છે
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
By Vipul Sen
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject