ફાફડા બનાવવા માટેની સામગ્રી:250 ગ્રામ ચણાનો લોટ2 ચમચી મેંદા નો લોટનીમક સ્વાદનુસાર2 ચમચી તેલ1/4 ચમચી હિંગ1/4 ચમચી હળદર1 ચમચી અજમો1/2 ચમચી મરી પાવડરજરૂર મુજબ પાણીતળવા માટે તેલબનાવવા માટેની રીત:સૌપ્રથમ ચણાના લોટને ચાળી લો.ત્યારબાદ તેમાં મેંદાનો લોટ ઉમેરી દો અને બાકીના બધા મસાલા મરી પાવડર, હળદર, મીઠું, અજમો, હિંગ અને તેલ નું મોણ આપી મિક્સ કરી લો.હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો અને ઢાંકી ને 20 મિનિટ મૂકી દો.20 મિનિટ પછી લોટને મસળી તેના એક સરખા લુવા બનાવી લો અને એકદમ પતલા ફાફડા વણી લો. અને ગરમ તેલ માં તળી લો.તો તૈયાર છે ચણા ના લોટના વાનવા....