Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Cold Storage Fire: હિંમતનગરમાં કેળાના કોલ્ડ સ્ટોરેજમાં આગ, રહેણાંક વિસ્તારમાં અફરાતફરી

Cold Storage Fire: સાબરકાંઠાના હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારમાં કેળાના કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી છે. આગના કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં અફરાતફરી મચી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી છે. ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા તેમજ આગ વધુ પ્રસારતી અટકાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
cold storage fire  હિંમતનગરમાં કેળાના કોલ્ડ સ્ટોરેજમાં આગ  રહેણાંક વિસ્તારમાં અફરાતફરી
Advertisement

Cold Storage Fire: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારમાં કેળાના કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી છે. કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગતા આસપાસના રહેણાંક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ દોડધામ જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×