Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sabardairy News : સાબરડેરીની પશુપાલકોને મોટી ભેટ, 29 જૂને 560 કરોડ રૂપિયાનો ભાવફેર થશે ચૂકવણી

Sabardairy News : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સાબરડેરી દ્વારા બંને જિલ્લાના અંદાજે સાડા ત્રણ લાખ પશુપાલકોને વર્ષ 2025-26ના ભાવફેરની રકમ ચૂકવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
sabardairy news   સાબરડેરીની પશુપાલકોને મોટી ભેટ  29 જૂને 560 કરોડ રૂપિયાનો ભાવફેર થશે ચૂકવણી
Advertisement

Sabardairy News : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સાબરડેરી દ્વારા બંને જિલ્લાના અંદાજે સાડા ત્રણ લાખ પશુપાલકોને વર્ષ 2025-26ના ભાવફેરની રકમ ચૂકવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 29 જૂનના દિવસે પશુપાલકોને ભાવફેર જોવા મળશે.

Tags :
Advertisement

.

×