Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Prantij Finance Manager Murder: કારમાંથી ફાઈનાન્સ મેનેજરનો મૃતદેહ મળ્યો, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા

સાબરકાંઠાના પ્રાંતિજના લીમલા ગામ નજીક સ્વીફ્ટ કારમાંથી IFL ફાઈનાન્સના મેનેજર ભરતભાઈ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ કારની પાછળની સીટમાંથી મળ્યો હતો. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થઈ હોવાની શંકા છે. અજાણ્યા ઇસમો કાર મૂકીને ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે.
prantij finance manager murder  કારમાંથી ફાઈનાન્સ મેનેજરનો મૃતદેહ મળ્યો  ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા
Advertisement

Prantij Finance Manager Murder: સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાંતિજના લીમલા ગામ નજીક એક સ્વીફ્ટ કારમાંથી ફાઈનાન્સ મેનેજરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. મૃતક ગાંધીનગર જિલ્લાના માણસામાં રહેતા અને IFL ફાઈનાન્સ સાથે સંકળાયેલા ભરતભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×