Sabarkantha News: પોળો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જતા બે યુવકના મોત, એકનો જીવ બચ્યો
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સ્થિત પ્રખ્યાત પોળો ફોરેસ્ટ (Polo Forest) માં એક દુઃખદ ઘટના સામે આવી છે. અરવલ્લીના ટીંટોઈ (Tintoi) વિસ્તારમાંથી ફરવા આવેલા ત્રણ યુવકો હરણાવ નદી (Harnav River) માં ન્હાવા માટે ઉતર્યા હતા. નદીમાં પાણીનો અંદાજ ન આવતા...
Advertisement
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સ્થિત પ્રખ્યાત પોળો ફોરેસ્ટ (Polo Forest) માં એક દુઃખદ ઘટના સામે આવી છે. અરવલ્લીના ટીંટોઈ (Tintoi) વિસ્તારમાંથી ફરવા આવેલા ત્રણ યુવકો હરણાવ નદી (Harnav River) માં ન્હાવા માટે ઉતર્યા હતા. નદીમાં પાણીનો અંદાજ ન આવતા અને ઊંડાણમાં ગરકાવ થઈ જતા ત્રણેય યુવકો ડૂબવા લાગ્યા હતા. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

