Sabarkantha News:કંકોડા વીણવાની લ્હાયમાં યુવકે જીવ ગુમાવ્યો, ખેતરમાં 24 કલાક કરંટ મૂકવાનો આક્ષેપ
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંભોઈ નજીક આવેલા પીપળીયા ગામે ખેતરમાં કંકોડા વીણવા માટે ગયેલા એક યુવકનું કરંટ લાગવાના કારણે કરૂણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
Advertisement
Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંભોઈ નજીક આવેલા પીપળીયા ગામે ખેતરમાં કંકોડા વીણવા માટે ગયેલા એક યુવકનું કરંટ લાગવાના કારણે કરૂણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

