Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Amreli Airport પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી સ્લીપ થયુ, સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા

Amreli: એરપોર્ટ પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતર્યું છે. જેમાં અગાઉ પણ રનવે પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયુ હતુ. તેમાં રનવે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરવાની આ બીજી ઘટના બની છે. જેમાં અગાઉ રહેણાંકી વિસ્તારમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં પાયલોટનું મોત નિપજ્યું હતુ. તેમાં સવારની ઘટનાની વાત એરપોર્ટ ઓથોરિટીએ છુપાવી હતી. તેમજ પ્રાંત અધિકારીએ ઘટનાની પુષ્ટિ આપી છે.
amreli airport પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી સ્લીપ થયુ  સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા
Advertisement
  • Amreli: અગાઉ પણ રનવે પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયેલું
  • અગાઉ રહેણાંકી વિસ્તારમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં પાયલોટનું નિપજ્યું હતું મોત
  • સવારની ઘટનાની વાત એરપોર્ટ ઓથોરિટીએ છુપાવી તથા પ્રાંત અધિકારીએ ઘટનાની આપી પુષ્ટિ

Amreli: એરપોર્ટ પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતર્યું છે. જેમાં અગાઉ પણ રનવે પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયુ હતુ. તેમાં રનવે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરવાની આ બીજી ઘટના બની છે. જેમાં અગાઉ રહેણાંકી વિસ્તારમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં પાયલોટનું મોત નિપજ્યું હતુ. તેમાં સવારની ઘટનાની વાત એરપોર્ટ ઓથોરિટીએ છુપાવી હતી. તેમજ પ્રાંત અધિકારીએ ઘટનાની પુષ્ટિ આપી છે.

એરપોર્ટ પર ફરી એકવાર મોટી વિમાની દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે ટ્રેનિંગ એરપોર્ટ પર ફરી એકવાર મોટી વિમાની દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. જેમાં વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. આજે સવારે ટ્રેનિંગ પ્લેન રનવે પર આવતા જ અચાનક સ્લીપ થઈ ગયું હતું અને રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. ઘટનામાં જાણવા મળ્યુ છે કે પ્લેન સ્લીપ થવાને કારણે આ ઘટના બની હતી.

Advertisement

Amreli: એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં

એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. ઘટના બન્યા બાદ તેને મીડિયા સુધી પહોંચતી અટકાવવા અને વાતને દબાવી દેવા માટે હવાતિયા મારવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે મૌન સેવી લીધું હતું અને વાત છૂપાવી હતી. જોકે, બાદમાં અમરેલીના પ્રાંત અધિકારીએ આ ઘટના બની હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Trending News: કર્મચારીએ રજા મેળવવા AI નો એવો ઉપયોગ કર્યો કે જાણીને કહેશો કમાલ!

Tags :
Advertisement

.

×