Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dwarka Tourist: દરિયા અને ડેમ સહિતના આ સ્થળો પર ન્હાવા ગયા તો થશે જેલ, લાગ્યો મોટો પ્રતિબંધ

District Administration Notification: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડૂબવાની ઘટનાઓ અટકાવવા વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. એક સત્તાવાર જાહેરનામા દ્વારા જિલ્લાની તમામ નદી, તળાવ, નહેર, દરિયા અને ડેમમાં ન્હાવા તેમજ પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ આદેશ 23 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે અને નિયમ તોડનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
dwarka tourist  દરિયા અને ડેમ સહિતના આ સ્થળો પર ન્હાવા ગયા તો થશે જેલ  લાગ્યો મોટો પ્રતિબંધ
Advertisement

Devbhumi Dwarka News: ગુજરાત (Gujarat) ના પ્રખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં ડૂબી જવાની વધતી ઘટનાઓને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર (District Administration) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી એક સત્તાવાર જાહેરનામું (Notification) પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાના તમામ જળસ્ત્રોતોમાં ન્હાવા તેમજ પ્રવેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

Tags :
Advertisement

.

×