Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv : સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે PM Modi આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ભારે ઉત્સાહ છે. જેમાં કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન...
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે
  • PM Modi આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે
  • મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ભારે ઉત્સાહ છે. જેમાં કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે. સ્વાભિમાન પર્વ ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલ છે. સ્વાભિમાન પર્વ એટલે અતૂટ આસ્થાનાં 1000 વર્ષ. 3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એકતા અખંડિતાને લઈને આવી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement

.

×