ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યમાં હજું 4 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ થતાં રાજ્યમાં હવામાન પલટાયું છે ...
12:46 PM May 03, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ થતાં રાજ્યમાં હવામાન પલટાયું છે ...
રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ થતાં રાજ્યમાં હવામાન પલટાયું છે
Tags :
Ambalal PatelRainrain forecast
Next Article