ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિવાદો વચ્ચે પ્રભાષની ફિલ્મ આદિપુરુષે રેકોર્ડ તોડ કરી કમાણી

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રામાયણની વાર્તા પર આધારિત આ આધુનિક સ્ક્રીન રૂપાંતરણને ચાહકોએ જે રીતે ખુલ્લેઆમ આવકાર આપ્યો તે જોવા લાયક હતો. દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની...
05:24 PM Jun 17, 2023 IST | Hiren Dave
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રામાયણની વાર્તા પર આધારિત આ આધુનિક સ્ક્રીન રૂપાંતરણને ચાહકોએ જે રીતે ખુલ્લેઆમ આવકાર આપ્યો તે જોવા લાયક હતો. દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની...

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રામાયણની વાર્તા પર આધારિત આ આધુનિક સ્ક્રીન રૂપાંતરણને ચાહકોએ જે રીતે ખુલ્લેઆમ આવકાર આપ્યો તે જોવા લાયક હતો. દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની અને ફિલ્મમાંથી કેટલાક આપત્તિજનક દ્રશ્યો દૂર કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી છે. ફિલ્મ વિરુદ્ધમાં અરજી હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે ફળના પાત્ર મહાકાવ્ય રામાયણમાં વર્ણિત પાત્રો કરતાં સાવ અલગ છે. સાથે જ તેમને સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં આવ્યું તે નિર્ણયને પણ પડકાર્યો છે

Tags :
AdipurushBollywoodPrabhasSaif Ali Khan
Next Article