હવે સાયબર માફિયાઓએ પૈસા કમાવાનો અનોખો કિમીયો અપનાવ્યો છે. જેમાં વીજ બિલ ભરવા તથા વર્ક ફ્રોમ હોમની લાલચ આપી ઠગાઇ કરવામાં આવે છે. ખાસ પ્રકારના નંબરથી વોટસએપ પર કોલ આવે છે. જેથી આ પ્રકારના નંબરથી જો કોઇ મેસેજ આવે કે પછી કોલ આવે તો તેને રિસીવ ના કરો અને આ નંબરને બ્લોક કરી દો
10