ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફાઇનલમાં ભવ્ય જીત બાદ રીવાબા સર જાડેજાને ભેટી પડ્યા

IPL 2023ની રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચનું ટાઇટલ CSKએ 5મી વાર જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન બાદ CSKને 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. CSKના બેટ્સમેનોએ શરુઆતથી જ ફટકાબાજી શરુ કરી હતી પણ તેમની તબક્કાવાર વિકેટ...
05:55 PM May 30, 2023 IST | Vipul Pandya
IPL 2023ની રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચનું ટાઇટલ CSKએ 5મી વાર જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન બાદ CSKને 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. CSKના બેટ્સમેનોએ શરુઆતથી જ ફટકાબાજી શરુ કરી હતી પણ તેમની તબક્કાવાર વિકેટ...

IPL 2023ની રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચનું ટાઇટલ CSKએ 5મી વાર જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન બાદ CSKને 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. CSKના બેટ્સમેનોએ શરુઆતથી જ ફટકાબાજી શરુ કરી હતી પણ તેમની તબક્કાવાર વિકેટ પડતી રહી હતી. જો કે ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ ટીમને જીતાડી દીધી હતી. જીતથી ખુશ થયેલા કપ્તાન ધોનીએ રવિન્દ્ર જાડેજાને ઉંચકી લીધો હતો જ્યારે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા પણ ભાવુક થઇ ગયા હતા.

Tags :
CSKGTIPL 2023Narendra Modi StadiumRivaba Jadeja
Next Article