Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

England: T20વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, આ ખેલાડી થયો બહાર

England : ઇંગ્લેન્ડે 4 T20 મેચોની શ્રેણીની બીજી મેચમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. કેપ્ટન જોસ બટલર ઈંગ્લેન્ડની જીતનો હીરો હતો. જોસ બટલરે 51 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં 8 ફોર અને 3 સિક્સર ફટકારી...
england  t20વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો  આ ખેલાડી થયો  બહાર
Advertisement

England : ઇંગ્લેન્ડે 4 T20 મેચોની શ્રેણીની બીજી મેચમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. કેપ્ટન જોસ બટલર ઈંગ્લેન્ડની જીતનો હીરો હતો. જોસ બટલરે 51 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ માટે જોસ બટલરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો કે બંને ટીમો વચ્ચે ત્રીજી T20 મંગળવારે રમાશે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, ઇંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર ઇજાગ્રસ્ત છે, તેથી તે ત્રીજી T20 મેચનો ભાગ નહીં હોય.

Tags :
Advertisement

.

×