Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ક્રિકેટર પોતાની પત્ની સાથે સુતો હતો અને અચાનક જાગ્યોને જોયું તો...

ઈંગ્લેન્ડના ક્રિકેટર અને હેમ્પશાયરના કેપ્ટન જેમ્સ વિન્સનો પરિવારને કોઇની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચાર મહિનાથી તેના જીવનની તમામ સુખ-શાંતિ છીનવાઈ ચુકી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને પોતાનું વતન એટલે કે સાઉથમ્પટન છોડવાની...
ક્રિકેટર પોતાની પત્ની સાથે સુતો હતો અને અચાનક જાગ્યોને જોયું તો
Advertisement

ઈંગ્લેન્ડના ક્રિકેટર અને હેમ્પશાયરના કેપ્ટન જેમ્સ વિન્સનો પરિવારને કોઇની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચાર મહિનાથી તેના જીવનની તમામ સુખ-શાંતિ છીનવાઈ ચુકી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને પોતાનું વતન એટલે કે સાઉથમ્પટન છોડવાની ફરજ પડી છે. ઈંગ્લેન્ડ માટે 13 ટેસ્ટ, 25 વનડે અને 17 T20 ઈન્ટરનેશનલ રમી ચૂકેલા જેમ્સ વિન્સનના મકાન પર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. પહેલો હુમલો 15 એપ્રિલ, 2024ના રોજ થયો હતો, જ્યારે 33 વર્ષીય વિન્સ રાત્રે તેની પત્ની સાથે સૂતો હતો ત્યારે અચાનક એલાર્મ વાગતાં તે જાગી ગયો હતો. ધ ટેલિગ્રાફ સાથે વાત કરતા, વિન્સે કેવી રીતે તોડફોડના કારણે એલાર્મ વાગ્યો અને તે ઝબકીને ઝાગી ગયો હતો. જો કે મધ્યરાત્રિમાં શું થઈ રહ્યું હતું તે અંગે તેને કોઈ ખ્યાલ ન હતો. પણ એલાર્મ વાગ્યો તો હું સીધા જ મારા બાળકો સલામત છે કે કેમ તે જોવા તેમના તરફ દોડ્યો હતો.

Tags :
Advertisement

.

×