Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Virat Kohli : શું આ વિરાટ કોહલીનો છેલ્લો વર્લ્ડ કપ!,જાણો શું કહ્યું

Virat Kohli  : ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે. વિરાટ કોહલી(Virat Kohli )એ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ...
virat kohli    શું આ વિરાટ કોહલીનો છેલ્લો વર્લ્ડ કપ  જાણો શું કહ્યું
Advertisement

Virat Kohli  : ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે. વિરાટ કોહલી(Virat Kohli )એ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે ટેસ્ટ અને વનડેમાં રમવાનું ચાલુ રાખશે, પરંતુ T20I ક્રિકેટમાં આ તેની છેલ્લી મેચ છે.

Tags :
Advertisement

.

×