ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Champions Trophy માટે 6 ટીમો જાહેર...આ તારીખે થશે ભારતીય ટીમની જાહેરાત?

Champions Trophy માટે 6 ટીમોની જાહેરાત ભારત અને પાકિસ્તાનની ટીમોની જાહેરાત હજુ બાકી છે BCCI ની 18-19 જાન્યુઆરીના બેઠા યોજાશે   Champions Trophy Squads: આ વખતે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy Squads)2025નું આયોજન કરવા જઈ રહ્યું છે. ટુર્નામેન્ટ...
08:03 AM Jan 14, 2025 IST | Hiren Dave
Champions Trophy માટે 6 ટીમોની જાહેરાત ભારત અને પાકિસ્તાનની ટીમોની જાહેરાત હજુ બાકી છે BCCI ની 18-19 જાન્યુઆરીના બેઠા યોજાશે   Champions Trophy Squads: આ વખતે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy Squads)2025નું આયોજન કરવા જઈ રહ્યું છે. ટુર્નામેન્ટ...
Champions Trophy Squads

 

Champions Trophy Squads: આ વખતે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy Squads)2025નું આયોજન કરવા જઈ રહ્યું છે. ટુર્નામેન્ટ 19ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાવાની છે.ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો રમશેજે હેઠળ અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા,ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સહિત 6 દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી છે.જ્યારે ભારતીય ટીમ અને પાકિસ્તાની ટીમ હજુ રાહ જોઈ રહી છે.

 

ટેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે.

દક્ષિણ આફ્રિકાની ટીમના મુખ્ય કોચ રોબ વોલ્ટરે સોમવારે (૧૩ જાન્યુઆરી) 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. આ ટુર્નામેન્ટમાં ટેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે. દક્ષિણ આફ્રિકાએ મોટાભાગે તે જ કોર ગ્રુપ જાળવી રાખ્યું છે જેણે તેમને 2023 ના ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચાડ્યું હતું. ક્રિકેટ ચાહકો હજુ પણ ભારતીય ટીમ અને પાકિસ્તાની ટીમની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ખાસ બેઠક 18-19 જાન્યુઆરીના રોજ યોજાશે. આ સમય દરમિયાન ટીમની જાહેરાત થઈ શકે છે. અત્યાર સુધી જાહેર થયેલી બધી 6 ટીમો વિશે જાણીએ..

 

બાંગ્લાદેશ ટીમ

નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર,તંજીદ હસન, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, ઝાકર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહેમદ, તંઝીમ હસન સાકિબ, નાહિદ રાણા.

 

ન્યૂઝીલેન્ડ ટીમ

મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ'રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીઅર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન , વિલ યંગ.

 

ગ્રુપ-બી

દક્ષિણ આફ્રિકાની ટીમ:

ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન,કેશવ મહારાજ,એડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી ન્ગીડી, એનરિક નોર્કિયા, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, તબ્રેઝ શમસી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રોપ વાન ડેર ડુસેન.

આ પણ  વાંચો-6495362310... આ ફોન નંબર નથી પણ જેટની કિંમત છે, રોનાલ્ડોએ આકાશમાં તરતો મહેલ ખરીદ્યો

અફઘાનિસ્તાન ટીમ

હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદીન નાયબ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, એએમ ગઝનફર, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નવીદ ઝદરાન

આ પણ  વાંચો-Champions Trophy:ઓસ્ટ્રેલિયા ટીમ જાહેર, આ ખેલાડીને મળી કેપ્ટનશીપ

રિઝર્વ: દરવિશ રસુલી, નાંગ્યાલ ખારોતી, બિલાલ સામી

ઇંગ્લેન્ડની ટીમ

જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઇડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ .

ઓસ્ટ્રેલિયા ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.

આ પણ  વાંચો-IPL 2025 Date Announced: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન અંગે મોટો ખુલાસો થયો

દરેક ગ્રુપમાં ટીમો કેટલી મેચ રમશે?

બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. આ પછી, દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પહેલી સેમિફાઇનલ દુબઈમાં રમાશે, જ્યારે બીજી લાહોરમાં. આ પછી ફાઇનલ મેચ રમાશે. આવી સ્થિતિમાં, જો કોઈ ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તે ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.

 

 

Tags :
all teams of Champions TrophyAustralia squad for Champions TrophyChampions Trophy 2025 Full SquadsChampions Trophy all teamsChampions Trophy Full SquadsChampions Trophy players listengland squad for Champions TrophyGujarat FirstHiren daveICC CHAMPIONS TROPHY 2025ICC Champions Trophy 2025 Full Squadspakistan team for Champions Trophyteam india for Champions Trophy
Next Article