Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Asian Games 2026 : છેલ્લી 60 સેકન્ડમાં પલટાઈ બાજી! વર્લ્ડ નંબર 1 પહેલવાનને પછાડી ભારતીય સ્ટારે જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ 2026 માં અમન સેહરાવતે 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીતી ભારતને 20મો સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. રોમાંચક ફાઇનલમાં તેમણે ઉત્તર કોરિયાના વર્લ્ડ નંબર 1 પહેલવાનને 11-7 થી પરાજય આપ્યો. 2022 ના બ્રોન્ઝ બાદ અમને પોતાનું ગોલ્ડન સપનું પૂરું કર્યું છે. સુજીત કલકલ બાદ કુશ્તીમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે.
asian games 2026   છેલ્લી 60 સેકન્ડમાં પલટાઈ બાજી  વર્લ્ડ નંબર 1 પહેલવાનને પછાડી ભારતીય સ્ટારે જીત્યો ગોલ્ડ
Advertisement

Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026 ના 14મા દિવસે ભારતીય રમતવીરોએ અખાડામાં ભવ્ય ઈતિહાસ રચી દીધો છે. પુરૂષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કેટેગરીની રોમાંચક ફાઇનલમાં અમન સેહરાવતે શાનદાર પ્રદર્શન કરતાં ઉત્તર કોરિયાના વર્લ્ડ નંબર 1 પહેલવાન ચોંગ સોંગને 11-7 થી પરાજય આપીને ભારતને 20મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

Tags :
Advertisement

.

×