Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IPL માં રસેલ યુગનો અંત: હવે KKR ના ડગઆઉટમાં ગુંજશે 'પાવર કોચ'નો અવાજ!

વેસ્ટ ઈન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે IPLમાંથી સંન્યાસ લીધો છે. જોકે, KKR ના ચાહકો માટે રાહતરૂપ સમાચાર છે કે તે હવે ટીમના 'પાવર કોચ' તરીકે જોડાશે. રસેલની કુલ સંપત્તિ લગભગ ₹142 કરોડ છે. તેમની કમાણીમાં વિવિધ ગ્લોબલ લીગ્સ, બ્રાન્ડ્સ અને ₹2.71 કરોડની Mercedes AMG GT R જેવી લક્ઝરી કાર કલેક્શનનો સમાવેશ થાય છે.
ipl માં રસેલ યુગનો અંત  હવે kkr ના ડગઆઉટમાં ગુંજશે  પાવર કોચ નો અવાજ
Advertisement
  • ધાકડ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે IPLમાંથી નિવૃત્તિ લીધી (Andre Russell Ipl Retirement)
  • KKR એ તેમને આગામી સિઝન માટે 'પાવર કોચ' તરીકે જોડ્યા
  • રસેલની કુલ સંપત્તિ (Net Worth) લગભગ ₹142 કરોડ જેટલી છે
  • તેમની પાસે Mercedes AMG GT R અને Nissan GTR જેવી મોંઘી ગાડીઓ છે
  • રસેલ હવે મેદાનની બહાર KKRની રણનીતિ બનાવતા જોવા મળશે

Andre Russell Ipl Retirement : ક્રિકેટના મેદાન પર પોતાના લાંબા છગ્ગાઓથી બોલરોને પરસેવો છોડાવનાર વેસ્ટ ઈન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell) એ IPL માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 'મસલ રસેલ'ના નામથી જાણીતા આ ખેલાડીએ ભલે IPL રમવાનું છોડી દીધું હોય, પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથેનો તેમનો સબંધ પૂરો થયો નથી.

Tags :
Advertisement

.

×