Vinoo Mankad Trophy : રાહુલ દ્રવિડના પુત્ર અન્વયએ ફટકારી વધુ એક શતક, 151 રનની ઐતિહાસિક કેપ્ટનશીપ
Vinoo Mankad Trophy : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના પુત્ર અન્વય દ્રવિડ (Anvay Dravid)એ અંડર-19 ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. વિનુ માંકડ ટ્રોફી (Vinoo Mankad Trophy)માં કર્ણાટકની કેપ્ટનશિપ કરતા 17 વર્ષીય અન્વયે ગુજરાત સામે માત્ર 100 બોલમાં 151 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
Advertisement
Vinoo Mankad Trophy : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના પુત્ર અન્વય દ્રવિડ (Anvay Dravid)એ અંડર-19 ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. વિનુ માંકડ ટ્રોફી (Vinoo Mankad Trophy)માં કર્ણાટકની કેપ્ટનશિપ કરતા 17 વર્ષીય અન્વયે ગુજરાત સામે માત્ર 100 બોલમાં 151 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની શાનદાર બેટિંગના કારણે કર્ણાટકે પાંચ વિકેટે જીત મેળવીને નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.

