Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Dream11 ની વિદાય બાદ હવે નવા સ્પોન્સરની શોધમાં BCCI, ₹450 કરોડનો લક્ષ્યાંક

BCCI wants new Sponsor : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને તેના પ્રાયોજકો વચ્ચેના સંબંધો હંમેશા બદલાતા રહે છે. ક્યારેક મોટો કરાર થાય છે તો ક્યારેક અચાનક તે સમાપ્ત પણ થઇ જાય છે.
dream11 ની વિદાય બાદ હવે નવા સ્પોન્સરની શોધમાં bcci  ₹450 કરોડનો લક્ષ્યાંક
Advertisement
  • હવે નવા સ્પોન્સરની શોધમાં BCCI
  • સંસદમાં કાયદો પસાર કર્યા બાદ Dream11 ની વિદાય
  • BCCI નો રૂ. 450 કરોડનો લક્ષ્યાંક

BCCI wants new Sponsor : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને તેના પ્રાયોજકો વચ્ચેના સંબંધો હંમેશા બદલાતા રહે છે. ક્યારેક મોટો કરાર થાય છે તો ક્યારેક અચાનક તે સમાપ્ત પણ થઇ જાય છે. તાજેતરમાં, BCCI માટે એક નવી પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યારે તેના મુખ્ય સ્પોન્સર Dream11 એ નિર્ધારિત સમય કરતાં લગભગ 1 વર્ષ પહેલા જ પોતાનો કરાર સમાપ્ત કરી દીધો. આ આશ્ચર્યજનક નિર્ણય પાછળનું મુખ્ય કારણ સંસદ દ્વારા પસાર કરાયેલો નવો ઓનલાઈન ગેમિંગ કાયદો છે.

Tags :
Advertisement

.

×