ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs PAK Match Tickets : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ રીતે કરો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં જે મેચની ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. જેને લઇને તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
05:05 PM Feb 03, 2025 IST | Hardik Shah
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં જે મેચની ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. જેને લઇને તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
IND vs PAK Match Tickets

IND vs PAK Match Tickets : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં જે મેચની ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. જેને લઇને તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

મેચોની ટિકિટ વેચાણ માટેની તારીખ અને સમય જાહેર

ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટી તક આવી છે. પાકિસ્તાનમાં રમાનારી મેચો પછી, ભારતની મેચો દુબઈમાં રમવાની છે, અને આ મેચોની ટિકિટ વેચાણ માટેની તારીખ અને સમય હવે જાહેર કરવામાં આવ્યા છે. ભારતની દરેક મેચ ક્રિકેટ ચાહકો માટે એક મહાકુંભ જેવી હોય છે, અને આ સ્થિતિમાં ટિકિટ માટેનો ક્રેઝ પણ ખૂબ જ જોવા મળે છે. જો તમે પણ ભારતીય ટીમની મેચો લાઈવ જોવા માટે તૈયાર છો, તો આ માહિતી તમને અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં યોજાનારી તમામ મેચોની ટિકિટનું ઓનલાઈન વેચાણ 28 જાન્યુઆરીથી શરૂ થયું હતું. હવે ભારતીય ટીમની મેચોની ટિકિટનું વેચાણ પણ આજથી (3 ફેબ્રુઆરી) શરૂ થઈ ગયું છે. જણાવી દઇએ કે, ભારતીય ટીમની મેચોની ટિકિટ માટેની વિન્ડો આજે સાંજે 5.30 વાગ્યે ખુલશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી હેઠળ યોજાનારી ભારતીય ટીમની મેચોની ટિકિટની કિંમત 125 દિરહામ (લગભગ 3 હજાર રૂપિયા) રાખવામાં આવી છે.

ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટ બુક કરવાની આ રીત છે

ભારતના ગ્રુપ-સ્ટેજ મેચો:

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો સંપૂર્ણ Schedule

સેમિ-ફાઇનલ અને ફાઇનલ:

પહેલી સેમિફાઇનલ 4 માર્ચ, 2025 ના રોજ દુબઈમાં રમાશે અને ફાઇનલ 9 માર્ચ, 2025 ના રોજ યોજાવાની છે. દુબઈમાં રમાનારી પહેલી સેમિફાઇનલ મેચના સમાપન પછી ફાઇનલની ટિકિટ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો :  BCCIનું એલાન! U19 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને આપશે આટલા કરોડનું ઈનામ

Tags :
CHAMPIONS TROPHYChampions Trophy 2025Champions Trophy Match TicketsChampions Trophy Match Tickets priceGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahICC CHAMPIONS TROPHY 2025icc Champions Trophy 2025 Match TicketsIND vs PAKind vs pak Match Ticketsind vs pak Tickets priceindia vs pakistan Match Ticketsindia vs pakistan Tickets price
Next Article