Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chess Olympiad 2024 માં સુવર્ણ પદક સાથે શતરંજના સરતાજ બન્યા ભારતીયો

રાજધાની બુડાપેસ્ટમાં Olympiad નું આયોજન કરવામાં આવ્યું દરેક પરિસ્થિતિમાં ભારતને ગોલ્ડ મળવો, એ નિશ્ચિત હતું ચીનને હરાવ્યા બાદ ભારતીય મહિલા ખેલાડીઓનું મનોબળ ઉંચુ Chess Olympiad 2024 : ભારતીય શતરંજ ખેલાડી Gukesh D એ ચેસ ઓલિંપિયાડ 2024 માં ઈતિહાસ રચ્યો...
chess olympiad 2024 માં સુવર્ણ પદક સાથે શતરંજના સરતાજ બન્યા ભારતીયો
Advertisement
  • રાજધાની બુડાપેસ્ટમાં Olympiad નું આયોજન કરવામાં આવ્યું
  • દરેક પરિસ્થિતિમાં ભારતને ગોલ્ડ મળવો, એ નિશ્ચિત હતું
  • ચીનને હરાવ્યા બાદ ભારતીય મહિલા ખેલાડીઓનું મનોબળ ઉંચુ

Chess Olympiad 2024 : ભારતીય શતરંજ ખેલાડી Gukesh D એ ચેસ ઓલિંપિયાડ 2024 માં ઈતિહાસ રચ્યો છે. Gukesh D એ અંતિમ મેચમાં કુશળતાથી ભારતને સૂવર્ણ પદક અપાવ્યો છે. ત્યારે Gukesh D એ 45 માં ઓલિંપિયાડમાં વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. 45 માં ઓલિંપિયાડની Chess Olympiad ના 10 માં રાઉન્ડમાં ભારતીય ખેલાડિએ અમેરિકાના ખેલાડીને માત આપીને સુવર્ણ પદક પોતાના નામે કર્યું છે. Gukesh D એ અંતિમ રાઉન્ડનમાં ફાવિયાનો કારુઆનાને માત આપી હતી.

Tags :
Advertisement

.

×