Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

'ગબ્બર' Shikhar Dhawan ના જીવનમાં ખુશીઓની વાપસી, ક્રિકેટરની પ્રેમિકા સંગ સગાઇ

શિખર ધવન પહેલી વાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સોફી શાઇન સાથે જોવા મળ્યો હતો, ત્યારબાદ કપલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. થોડા સમય પછી, ધવને તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી, તે બાદ તેઓ વારંવાર સોશિયલ મીડિયા પોસ્ટ પર સાથે દેખાવા લાગ્યા. સોફી, આઇરિશ પ્રોડક્ટ કન્સલ્ટન્ટ, લિમેરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટ ડિગ્રી ધરાવે છે.
 ગબ્બર  shikhar dhawan ના જીવનમાં ખુશીઓની વાપસી  ક્રિકેટરની પ્રેમિકા સંગ સગાઇ
Advertisement
  • ક્રિકેટર શિખર ધવને પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી
  • શિખરે આ વાતની પુષ્ટિ સોશિયલ મીડિયા પોસ્ટ થકી ઉજાગર કરી
  • પોસ્ટનું કોમેન્ટ બોક્સ શુભકામનાઓથી છલકાઇ રહ્યું છે

Cricketer Shikhar Dhawan Engaged With Sophie Shine : "ગબ્બર" શિખર ધવને ક્રિકેટના મેદાન પર પોતાના ચોગ્ગા અને છગ્ગાથી દિલ જીતી લીધા હતા, હવે પોતાના અંગત જીવનની સુંદર ઇનિંગ રમવા માટે તૈયાર છે. શિખર ધવને તેની આઇરિશ ગર્લફ્રેન્ડ, સોફી શાઇન સાથે સગાઈ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર સગાઈની પુષ્ટિ કરતા, શિખર ધવને લખ્યું, "ખુશી વહેંચવાથી લઈને સપના વહેંચવા સુધી. અમારી સગાઈ માટે બધાના પ્રેમ, આશીર્વાદ અને શુભકામનાઓ માટે આભારી છું. અમે હંમેશા સાથે રહેવાનું નક્કી કર્યું છે." ધવને કેપ્શનમાં સહી કરતા લખ્યું કે, "શિખર અને સોફી."

Tags :
Advertisement

.

×