Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ronaldo Retirement FIFA World Cup 2026: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લેશે સંન્યાસ? બહેને કર્યો મોટો દાહો, કહ્યું- આ વર્લ્ડ કપ હશે 'લાસ્ટ ડાન્સ'

41 વર્ષની ઉંમરે મેદાન પર ધમાલ મચાવનારા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી શકે છે. ક્રોએશિયા સામે શાનદાર ગોલ કરીને પોર્ટુગલને જીત અપાવ્યા બાદ તેની બહેને મોટો દાવો કર્યો છે. લિઓનલ મેસીનો રેકોર્ડ તોડનારો આ દિગ્ગજ ખેલાડી હવે આગામી 2026 વર્લ્ડ કપમાં પોતાનો 'લાસ્ટ ડાન્સ' રજૂ કરવા માટે તૈયાર છે.
ronaldo retirement fifa world cup 2026  ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લેશે સંન્યાસ  બહેને કર્યો મોટો દાહો  કહ્યું  આ વર્લ્ડ કપ હશે  લાસ્ટ ડાન્સ
Advertisement

Ronaldo Retirement FIFA World Cup 2026: પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય સફર હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. રોનાલ્ડોની બહેન કાતિયા એવેઇરોએ મોટો દાવો કર્યો છે કે, 2026 નો ફિફા વર્લ્ડ કપ નેશનલ ટીમની જર્સીમાં તેના ભાઈની છેલ્લી ટૂર્નામેન્ટ સાબિત થશે. તેણે આ વર્લ્ડ કપને રોનાલ્ડોના કરિયરનો 'લાસ્ટ ડાન્સ' ગણાવ્યો છે.

Tags :
Advertisement

.

×