Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Cristiano Ronaldo World Cup Record : રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ! સતત 6 વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

Cristiano Ronaldo World Cup Record : Cristiano Ronaldo એ FIFA World Cup 2026માં Uzbekistan સામે શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર દુનિયાને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. 41 વર્ષની વયે તેણે સતત 6 FIFA World Cupમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બનીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેના બે ગોલની મદદથી Portugalએ Uzbekistan સામે 3-0ની મજબૂત લીડ મેળવી અને ઇતિહાસ રચ્યો.
cristiano ronaldo world cup record   રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ  સતત 6 વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
Advertisement

Cristiano Ronaldo World Cup Record : ફૂટબોલની દુનિયામાં એક નામ એવું છે જેને મેદાન પર ક્યારેય શાંત રાખી શકાય નહીં, અને તે નામ છે - Cristiano Ronaldo. જોકે, આ વખતે ફીફા વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનને લઇને ખૂબ જ ટીકાઓ થઇ રહી હતી. પરંતુ ફિફા વર્લ્ડ કપ 2026 ની ઉઝબેકિસ્તાન સામેની મેચમાં રોનાલ્ડોએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ઉંમર તેના માટે માત્ર એક આંકડો છે. 41 વર્ષની વયે પણ તેની સ્ફૂર્તિ, મેદાન પરની તેની દ્રષ્ટિ અને ગોલ કરવાની ભૂખ જરાય ઓછી થઈ નથી. આ મેચમાં પોર્ટુગલે 3-0 ની શાનદાર લીડ મેળવીને માત્ર મેચ પર જ નહીં, પરંતુ દર્શકોના દિલ પર પણ કબજો જમાવ્યો હતો.

Tags :
Advertisement

.

×