Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026: ગુજરાતે દિલ્હીને 211 રનનો લક્ષ્યાંક આપ્યો, શુભમન ગિલ અને બટલરની વિસ્ફોટક બેટિંગ

IPL 2026: IPL 2026 ની 14મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. અક્ષર પટેલે ટોસ જીતીને શુભમન ગિલની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું.
ipl 2026  ગુજરાતે દિલ્હીને 211 રનનો લક્ષ્યાંક આપ્યો  શુભમન ગિલ અને બટલરની વિસ્ફોટક બેટિંગ
Advertisement
  • IPL 2026 : દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે મેચ
  • દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે આ મહા મુકાબલો
  • દિલ્હીએ ટોસ જીતેને પહેલા બોલિંગ લીધી હતી
  • શુભમન ગિલ અને જોશ બટલરની અડધી સદી

 IPL 2026 ની 14મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. યજમાન દિલ્હી જીતની હેટ્રિક પર નજર રાખી રહ્યું છે, ત્યારે ગુજરાત પોતાની પહેલી જીત માટે પ્રયત્ન કરશે. દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

Tags :
Advertisement

.

×