Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

New Zealand ના પ્રવાસ દરમિયાન નાઇટક્લબમાં થયો મોટો કાંડ, ક્રિકેટરે માંગી માફી

અહેવાલ મુજબ, વેલિંગ્ટન વનડેની આગલી રાત્રે એક ક્લબમાં પ્રવેશ ન મળતાં ગેરવર્તણુંક કરવા બદલ બાઉન્સરે ઇંગ્લેન્ડના વ્હાઇટ બોલ કેપ્ટન બ્રુકને માર માર્યો હતો. જો કે, આ ઘટના બાદ ઇંગ્લેન્ડના ટેસ્ટના ઉપ-કપ્તાનને વ્હાઇટ બોલ ટીમના કેપ્ટનપદેથી દૂર કરવામાં આવ્યો નથી, પરંતુ તેને લગભગ 30,000 પાઉન્ડ (રૂ. 36 લાખથી વધુ)નો દંડ ફટકારવામાં આવ્યો છે
new zealand ના પ્રવાસ દરમિયાન નાઇટક્લબમાં થયો મોટો કાંડ  ક્રિકેટરે માંગી માફી
Advertisement
  • ઇંગ્લેન્ડની ટીમનો ક્રિકેટ ખેલાડી વિવાદમાં આવ્યો
  • ન્યૂઝીલેન્ડમાં ગેરવર્તણુંક કરી હોવાનો કિસ્સો સામે આવ્યો
  • અંતે બાઉન્સરના હાથે ખેલાડીની પીટાઇ થઇ હોવાનું જાણવા મળ્યું
  • ખેલાડી વિરૂદ્ધ વધુ દારૂ પીવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે

ENGLAND CRICKET PLAYER HARRY BROOK : ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે એશિઝ પહેલા ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન એક દિવસ પહેલા નાઇટક્લબ બાઉન્સર સાથે થયેલી તકરાર બદલ માફી માંગી છે. ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડની 1-4 એશિઝ હાર બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રવાસ દરમિયાન ટીમની સંસ્કૃતિની ટીકા કરવામાં આવી હતી, જેમાં નૂસામાં વિરામ દરમિયાન વધુ પડતું દારૂ પીવાના દાવાઓનો પણ સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×