Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

FIBA Basketball World Cup Qualifiers 2026: અમદાવાદમાં યોજાશે FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ 2026

ગુજરાતનું સ્પોર્ટ્સ ક્ષેત્ર વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. અમદાવાદના અત્યાધુનિક વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ 2026નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત, કતાર અને લેબનાનની ટીમો વચ્ચે મુકાબલો થશે. રમતગમતની સાથે ડ્રગ્સ મુક્તિનો સંદેશ ફેલાવતી આ ટુર્નામેન્ટ ગુજરાતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત બનાવશે.
fiba basketball world cup qualifiers 2026  અમદાવાદમાં યોજાશે fiba બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ 2026
Advertisement

FIBA Basketball World Cup Qualifiers 2026: 'ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ 2026' (FIBA Basketball World Cup Qualifiers 2026) નું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અને રોમાંચક ટુર્નામેન્ટ અમદાવાદના અત્યાધુનિક વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સક્રિય પ્રયાસો અને દૂરોગામી વિઝનને કારણે આ શક્ય બન્યું છે, જે વૈશ્વિક રમતગમતના નકશા પર ગુજરાતને એક અગ્રણી સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે મજબૂતીથી સ્થાપિત કરે છે.

Tags :
Advertisement

.

×