Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

FIFA World Cup 2026 માં મોટો ઉલટફેર થતાં બચ્યો! 5 લાખની વસ્તીવાળા દેશે આર્જેન્ટીનાના શ્વાસ અધ્ધર કર્યા

FIFA World Cup 2026 ના રાઉન્ડ ઓફ 32માં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીનાએ કેપ વર્ડે સામે 3-2થી રોમાંચક જીત મેળવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. લિયોનેલ મેસીની આગેવાની હેઠળની ટીમને માત્ર 5 લાખની વસ્તી ધરાવતા નાના દેશ સામે જીતવા માટે 120 મિનિટ સુધી આકરો સંઘર્ષ કરવો પડ્યો હતો. કેપ વર્ડેના શાનદાર પ્રદર્શને વિશ્વ ચેમ્પિયનની નબળાઈઓ ઉજાગર કરી દીધી છે.
fifa world cup 2026 માં મોટો ઉલટફેર થતાં બચ્યો  5 લાખની વસ્તીવાળા દેશે આર્જેન્ટીનાના શ્વાસ અધ્ધર કર્યા
Advertisement

FIFA World Cup 2026 ના રાઉન્ડ ઓફ 32 (Round of 32) માં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીનાએ (Argentina) રોમાંચક જીત નોંધાવી હતી, પરંતુ આ જીતે ટીમની કેટલીક નબળાઈઓ પણ ઉજાગર કરી દીધી છે. વિશ્વ ફૂટબોલના દિગ્ગજ લિયોનેલ મેસી (Lionel Messi) ની આગેવાની હેઠળની ટીમને માત્ર આશરે 5 લાખની વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડે (Cape Verde) સામે જીતવા માટે પૂરા 120 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. અંતિમ ક્ષણ સુધી એ સ્પષ્ટ નહોતું કે 3 વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે કે નહીં.

Tags :
Advertisement

.

×