Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Austria Captain David Alaba : 8 દેશ, 3 ધર્મ અને 1 ખેલાડી! Fifa World Cup માં છવાયો ઑસ્ટ્રિયાનો કેપ્ટન ડેવિડ અલાબા

Austria Captain David Alaba : FIFA World Cup 2026 દરમિયાન ઑસ્ટ્રિયાના કેપ્ટન ડેવિડ અલાબાની અનોખી જીવનકથા ફરી ચર્ચામાં આવી છે. જર્મનીમાં જન્મેલા અને ઑસ્ટ્રિયામાં ઉછરેલા અલાબાનો પરિવાર 8 અલગ-અલગ દેશો સાથે જોડાયેલો છે. નાઇજીરિયન પિતા, ફિલિપિનો માતા, ડેનિશ પત્ની અને વૈશ્વિક પારિવારિક પૃષ્ઠભૂમિ તેમને ફૂટબોલ જગતના સૌથી અનોખા ‘ગ્લોબલ સિટીઝન’ ખેલાડીઓમાં સ્થાન અપાવે છે.
austria captain david alaba   8 દેશ  3 ધર્મ અને 1 ખેલાડી  fifa world cup માં છવાયો ઑસ્ટ્રિયાનો કેપ્ટન ડેવિડ અલાબા
Advertisement

Austria Captain David Alaba : અમેરિકા (America), મેક્સિકો (Mexico) અને કેનેડા (Canada) માં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) માં ખેલાડીઓની અનેક રસપ્રદ વાર્તાઓ સામે આવી રહી છે. આવી જ એક અદભુત વાર્તા ઑસ્ટ્રિયા (Austria) ના ફૂટબોલ કેપ્ટન ડેવિડ અલાબા (David Alaba) ની છે, જેનો પરિવાર અત્યંત વૈવિધ્યતાથી ભરેલો છે. યુરોપના આ નાના દેશ માટે રમનાર અને ટીમની કપ્તાની કરનાર ડેવિડ માત્ર એક-બે નહીં, પરંતુ યુરોપથી લઈને આફ્રિકા સુધીના 8 અલગ-અલગ દેશો સાથે અનોખો નાતો ધરાવે છે.

Tags :
Advertisement

.

×