Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Guillermo Ochoa Retirement : નેમાર બાદ વધુ એક મહાન ખેલાડીએ રડતા રડતા લીધો સંન્યાસ!

Guillermo Ochoa Retirement : FIFA World Cup 2026 ફૂટબોલના એક સુવર્ણ યુગની વિદાયનો સાક્ષી બની રહ્યો છે. બ્રાઝિલના સ્ટાર નેમાર બાદ હવે મેક્સિકોના દિગ્ગજ ગોલકીપર ગ્યુલેર્મો ઓચોઆએ પણ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધી છે. બીજી તરફ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ આ વર્લ્ડ કપ પોતાનો છેલ્લો હોવાનું જાહેર કરતાં ચાહકો માટે ભાવુક ક્ષણો સર્જાઈ છે.
guillermo ochoa retirement   નેમાર બાદ વધુ એક મહાન ખેલાડીએ રડતા રડતા લીધો સંન્યાસ
Advertisement

Guillermo Ochoa Retirement : FIFA World Cup 2026 હવે ફૂટબોલ જગતના મહાન ખેલાડીઓની વિદાયનો સાક્ષી બની રહ્યો છે. બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમાર (Neymar) ના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ (Retirement) લીધા બાદ, હવે મેક્સિકોના દિગ્ગજ ગોલકીપર ગ્યુલેર્મો ઓચોઆએ (Guillermo Ochoa) પણ ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કહી દીધું છે.

Tags :
Advertisement

.

×