Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs WI Video : ભારતની જીતની ઉજવણી વચ્ચે સ્ટેડિયમમાં મારામારી, તિરંગો હાથમાં લઈને દર્શકે કર્યો હુમલો

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ઇન્દોરમાં રમાયેલી રોમાંચક T20 મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી, પરંતુ મેદાન બહાર બનેલી એક ઘટનાએ સમગ્ર મેચની ચર્ચાને નવી દિશા આપી છે. સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે અચાનક સર્જાયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં તિરંગાની હાજરીએ વિવાદને વધુ ગંભીર બનાવ્યો છે. આખરે ક્રિકેટના ઉત્સાહ વચ્ચે એવું શું બન્યું કે પોલીસને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો?
ind vs wi video   ભારતની જીતની ઉજવણી વચ્ચે સ્ટેડિયમમાં મારામારી  તિરંગો હાથમાં લઈને દર્શકે કર્યો હુમલો
Advertisement

IND vs WI Video : ભારત અને વેસ્ટઇન્ડિઝ (India vs West Indies) વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી છે. જોકે, ઇન્દોરના હોલકર સ્ટેડિયમ (Holkar Stadium)માં મેચ દરમિયાન બનેલી એક ઘટનાએ ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. સ્ટેડિયમના સ્ટેન્ડમાં બે દર્શકો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×