Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Harbhajan Sreesanth slap Video : IPL ની સૌથી શરમજનક ઘટનાનો આજે થયો પર્દાફાશ

Harbhajan Sreesanth slap Video : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંથી એક બની ગઈ છે. જ્યારે 2008માં આ લીગની શરૂઆત થઈ, ત્યારે તેણે તરત જ દુનિયાભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું.
harbhajan sreesanth slap video   ipl ની સૌથી શરમજનક ઘટનાનો આજે થયો પર્દાફાશ
Advertisement
  • Harbhajan Sreesanth વિવાદનો વીડિયો વાયરલ
  • IPL 2008 નો સ્લેપગેટ વીડિયો જાહેર
  • 18 વર્ષ પછી સામે આવ્યો સ્લેપગેટનો વીડિયો
  • લલિત મોદીએ જાહેર કર્યો ગુપ્ત વીડિયો
  • સ્લેપગેટ કૌભાંડનો વીડિયો જોઈને ચોંક્યા ચાહકો

Harbhajan Sreesanth slap Video : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંથી એક બની ગઈ છે. જ્યારે 2008માં આ લીગની શરૂઆત થઈ, ત્યારે તેણે તરત જ દુનિયાભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું. પરંતુ, આ પહેલી સિઝન માત્ર શાનદાર ક્રિકેટ માટે જ નહીં, પરંતુ એક મોટા વિવાદ માટે પણ યાદગાર બની હતી. આ ઘટનાને 'સ્લેપગેટ' (Slapgate) તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ભારતના 2 મોટા ખેલાડીઓ, હરભજન સિંહ અને એસ. શ્રીસંત (Harbhajan Singh and S. Sreesanth), મેદાન પર જ એકબીજા સાથે ભીડાઈ પડ્યા હતા. ઘણા વર્ષો સુધી આ ઘટનાનો કોઈ Video ફૂટેજ ઉપલબ્ધ નહોતો, પરંતુ હવે IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ તેનો વીડિયો જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×