Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ICC ની નવીનતમ ODI રેન્કિંગમાં કોણે મારી બાજી? જાણો ટોચના સ્થાન પર કોણ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી ODI રેન્કિંગ્સમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને ઓલરાઉન્ડરની યાદીમાં ઘણા ફેરફારો થયા છે. અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝાઈનું લાંબા સમયથી ચાલી રહેલું શાસન સમાપ્ત થયું છે
icc ની નવીનતમ odi રેન્કિંગમાં કોણે મારી બાજી  જાણો ટોચના સ્થાન પર કોણ
Advertisement
  • ICC ODI રેન્કિંગમાં મોટો ઉલટફેર : સિકંદર રઝા બન્યો નંબર-1 ઓલરાઉન્ડર
  • ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ ICC રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું
  • ક્રિકેટ જગતનો નવો સ્ટાર : સિકંદર રઝા ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર
  • જાણો: ICCની નવીનતમ ODI રેન્કિંગમાં કોણે ટોચનું સ્થાન મેળવ્યું?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી ODI રેન્કિંગ્સમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને ઓલરાઉન્ડરની યાદીમાં ઘણા ફેરફારો થયા છે. અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝાઈનું લાંબા સમયથી ચાલી રહેલું શાસન સમાપ્ત થયું છે, અને તેની જગ્યાએ ઝિમ્બાબ્વેના સ્ટાર ખેલાડી સિકંદર રઝાએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આ નવા રેન્કિંગ્સમાં ઘણા જાણીતા ખેલાડીઓની રેન્કમાં પણ ફેરફાર થયો છે.

Tags :
Advertisement

.

×