Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ICC ODI Rankings : ગિલે કરી એવી કમાલ કે કિંગ કોહલી પણ રહી ગયા પાછળ! ICC રેન્કિંગમાં મોટો ફેરફાર

ICC ODI Rankings : ICC ODI Rankingsમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો યથાવત રહ્યો છે. શુભમન ગિલે શાનદાર પ્રદર્શનના આધારે વિરાટ કોહલીને પાછળ છોડીને બેટિંગ રેન્કિંગમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. બીજી તરફ અર્શદીપ સિંહે બોલિંગ રેન્કિંગમાં 16 સ્થાનનો જબરદસ્ત ઉછાળો મેળવ્યો છે. ટીમ ઇન્ડિયાના આગામી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર હવે તમામ ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
icc odi rankings   ગિલે કરી એવી કમાલ કે કિંગ કોહલી પણ રહી ગયા પાછળ  icc રેન્કિંગમાં મોટો ફેરફાર
Advertisement

ICC ODI Rankings : તાજેતરમાં જાહેર થયેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) વનડે રેન્કિંગમાં (ODI Rankings) ભારતીય ક્રિકેટરોનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમના યુવા કેપ્ટન (Captain) શુભમન ગિલે પોતાના શાનદાર પ્રદર્શનથી રેન્કિંગમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુવા અને ડાયનેમિક ખેલાડી શુભમન ગિલે શાનદાર છલાંગ લગાવીને ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

Tags :
Advertisement

.

×