Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ICC Womens T20 World Cup : હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામે રચ્યો ઇતિહાસ, મિતાલી રાજનો મહારેકોર્ડ તોડ્યો

ICC Womens T20 World Cup : મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે નવો ઇતિહાસ રચ્યો છે. એજબેસ્ટન ખાતે રમાયેલી આ મેચમાં તેણે પૂર્વ દિગ્ગજ ખેલાડી મિતાલી રાજનો 726 રનનો મહારેકોર્ડ તોડીને ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો તાજ પોતાના નામે કર્યો છે. શેફાલી અને જેમીમાની વહેલી વિકેટ પડવા છતાં, કેપ્ટનની આ ઐતિહાસિક સિદ્ધિએ ક્રિકેટ ચાહકોમાં નવો ઉત્સાહ જગાડ્યો છે.
icc womens t20 world cup   હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામે રચ્યો ઇતિહાસ  મિતાલી રાજનો મહારેકોર્ડ તોડ્યો
Advertisement

ICC Womens T20 World Cup : રવિવારે, 14 જૂનના રોજ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે રમાયેલી મહિલા T20 વર્લ્ડ કપ (Women's T20 World Cup) ની શાનદાર મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન (Captain) હરમનપ્રીત કૌરે એક નવો ઇતિહાસ રચી દીધો છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં હરમનપ્રીતે ભારત માટે મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે અને પૂર્વ દિગ્ગજ કેપ્ટન મિતાલી રાજને (Mithali Raj) પાછળ છોડી દીધી છે.

Tags :
Advertisement

.

×