Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ICC Women's T20 World Cup : સ્કવોર્ડની સંપૂર્ણ વિગત જાણો અહીં !

ICC Women's T20 World Cup ની તૈયારીઓ પૂરજોશમાં જારી છે, મહિલા T20 વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થશે. યજમાન ઇંગ્લેન્ડ બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન મેચમાં શ્રીલંકાનો સામનો કરશે. આ ટુર્નામેન્ટમાં 24 દિવસમાં 33 મેચ રમાશે, જેમાં ફાઇનલ 5 જુલાઈએ ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત મેદાન, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ વર્ષે, ટુર્નામેન્ટને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
icc women s t20 world cup   સ્કવોર્ડની સંપૂર્ણ વિગત જાણો અહીં
Advertisement
  • ICC Women's T20 World Cup ની તૈયારીઓ પૂરજોશમાં જારી
  • ટુર્નામેન્ટ માટે બે ગ્રુપમાં ટીમોની વહેંચણી કરવામાં આવી છે
  • મોચા ભાહની ટીમોએ સ્કવોર્ડની જાહેરાત કરી, ત્રણની બાકી

ICC Women's T20 World Cup : ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, અને આ વખતે ટુર્નામેન્ટ પહેલા કરતા વધુ મોટી અને રોમાંચક બનવાની તૈયારીમાં છે. પહેલી વાર, 12 ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરશે. રસપ્રદ વાત એ છે કે, આ ટુર્નામેન્ટ જૂન-જુલાઈ દરમિયાન ક્રિકેટ હબ ગણાતા ઇંગ્લેન્ડમાં યોજાશે. ઘણી ટીમોએ તેમની સ્કવોર્ડની જાહેરાત કરી છે, જ્યારે ત્રણ ટીમોની જાહેરાત હજુ બાકી છે. મહિલા T20 વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થશે. યજમાન ઇંગ્લેન્ડ બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન મેચમાં શ્રીલંકાનો સામનો કરશે. આ ટુર્નામેન્ટમાં 24 દિવસમાં 33 મેચ રમાશે, જેમાં ફાઇનલ 5 જુલાઈએ ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત મેદાન, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

Tags :
Advertisement

.

×