ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs AUS:સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીત, બુમરાહની ગેરહાજરી ભારે પડી!

છેલ્લી ટેસ્ટ મેચના  ઓસ્ટ્રેલિયા શાનદાર જીત ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાંથી બહાર ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણી 3-1થી કબજે કરી IND vs AUS Test : આજે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટથી (ND vs...
09:23 AM Jan 05, 2025 IST | Hiren Dave
છેલ્લી ટેસ્ટ મેચના  ઓસ્ટ્રેલિયા શાનદાર જીત ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાંથી બહાર ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણી 3-1થી કબજે કરી IND vs AUS Test : આજે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટથી (ND vs...
australia

IND vs AUS Test : આજે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટથી (ND vs AUS)માત આપીને સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ભારતનું સતત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન તૂટી ગયું છે.આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 3-1થી કબજે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 9 વર્ષ બાદ ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યુ

આ સિરીઝ જીતવાની સાથે જ કાંગારુ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પણ એન્ટ્રી લીધી હતી. હવે WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. WTCના વર્તમાન ચક્રની ફાઇનલ આગામી વર્ષે 11-15 જૂન દરમિયાન ક્રિકેટ લોર્ડ્સના મક્કા ખાતે રમાશે. ભારતીય ટીમ સતત બે ફાઈનલ રમી હતી, જ્યાં તેને પહેલા ન્યુઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમનું ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

આ પણ  વાંચો- SA vs PAK: WTC ના ઈતિહાસમાં પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાનો કબ્જો

સિડની ટેસ્ટમાં ભારતીય ટીમનો બીજો દાવ 157 રનમાં સમેટાઈ ગયો હતો. આ મેચમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પણ 181 રનમાં સમેટાઈ ગયો હતો. એટલે કે પ્રથમ દાવના આધારે ભારતને ચાર રનની લીડ મળી છે. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટ 184 રને જીતી હતી.

ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટી

Tags :
5th test ind vs aus 2024Australia vs Indiaborder gavaskar trophygautam Gambhir SCG Test 5IND VS AUSind vs aus 5th test 2025ind vs aus 5th test liveind vs aus 5th test match day 3 Highlightsind vs aus 5th test match day 3 liveind vs aus 5th test playing 11Rohit Sharma Dropped Sydney TestRohit Sharma NewsRohit Sharma SCG TestRohit Sharma Sydney Testscg test ind vs ausSports NewsSydney cricket groundsydney test
Next Article