Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs NZ 4th T20I: ફિલિપ્સનું તોફાની શતક, ન્યૂઝીલેન્ડના 259 રન, ભારતને 260નો ટાર્ગેટ

IND vs NZ 4th T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહેલી ચોથી ટી20 મેચમાં કિવી બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો છે. ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips)એ વિસ્ફોટક બેટિંગ કરતાં ભારતીય બોલરોને પરેશાન કરી દીધા હતા. ફિલિપ્સના શાનદાર શતક અને માઇકલ બ્રેસવેલની આક્રમક ઇનિંગ્સની મદદથી ન્યૂઝીલેન્ડે 259 રનનો વિશાળ સ્કોર ખડક્યો છે. હવે ટીમ ઇન્ડિયા સામે 260 રનનો પડકાર છે.
ind vs nz 4th t20i  ફિલિપ્સનું તોફાની શતક  ન્યૂઝીલેન્ડના 259 રન  ભારતને 260નો ટાર્ગેટ
Advertisement

IND vs NZ 4th T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાઈ રહેલી ચોથી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ ભારતીય બોલરોની જોરદાર ધુલાઈ કરી છે. ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips)ના વિસ્ફોટક શતકની મદદથી ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 260 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો છે.

Tags :
Advertisement

.

×