Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs NZ : ભુવનેશ્વર કુમારના નામે શરમજનક રેકોર્ડ! 4 મેચમાં 180 રન આપી માત્ર 1 વિકેટ

IND vs NZ : ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર માટે ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ ભારે નિરાશાજનક રહી છે. ચાર વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર ભુવનેશ્વરે 4 મેચમાં 180 રન આપીને માત્ર 1 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ એવરેજ 180 રહી હતી. ખાસ કરીને બીજી, ત્રીજી અને ચોથી ઓવરમાં મોંઘો સાબિત થતાં તેના નામે અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. હવે ટીમ ઇન્ડિયામાં તેના ભવિષ્ય સામે સવાલો ઊભા થયા છે.
ind vs nz   ભુવનેશ્વર કુમારના નામે શરમજનક રેકોર્ડ  4 મેચમાં 180 રન આપી માત્ર 1 વિકેટ
Advertisement

IND vs NZ T20 Series : ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) માટે ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ નિરાશાજનક સાબિત થઈ છે. ચાર વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર ભુવનેશ્વર પોતાની બોલિંગથી ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. ભારતે પાંચ મેચની T20 સિરીઝ 3-2થી જીતી હોવા છતાં ભુવનેશ્વરના ખરાબ પ્રદર્શનને લઈને ચર્ચા શરૂ થઈ છે. તેના નામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો હોવાના અહેવાલ છે.

Tags :
Advertisement

.

×