Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs PAK Live Score : અભિષેક અને તિલક મચાવ્યો તરખાટ, 212 નો ટાર્ગેટ, પાક. 3 વિકેટ ગુમાવી બેકફૂટ પર!

એશિયન ગેમ્સની ક્રિકેટ ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટના નુકસાને 211 રનનો સ્કોર બનાવ્યો છે. ફાઇનલ જીતવા અને ગોલ્ડ મેડલ હાંસલ કરવા માટે પાકિસ્તાનને 212 રનનો લક્ષ્યાંક પૂરો કરવો પડશે. ભારત માટે ઓપનર અભિષેક શર્માએ 61 રનની શાનદાર ઇનિંગ્સ રમી. જ્યારે તિલક વર્મા અને શિવમ દુબેએ અંતિમ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું.
ind vs pak live score   અભિષેક અને તિલક મચાવ્યો તરખાટ  212 નો ટાર્ગેટ  પાક  3 વિકેટ ગુમાવી બેકફૂટ પર
Advertisement

IND vs PAK Live Score : એશિયન ગેમ્સની ક્રિકેટ ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટના નુકસાને 211 રનનો સ્કોર બનાવ્યો છે. ફાઇનલ જીતવા અને ગોલ્ડ મેડલ હાંસલ કરવા માટે પાકિસ્તાનને 212 રનનો લક્ષ્યાંક પૂરો કરવો પડશે. ભારત માટે ઓપનર અભિષેક શર્માએ 61 રનની શાનદાર ઇનિંગ્સ રમી. જ્યારે તિલક વર્મા અને શિવમ દુબેએ અંતિમ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું.

Tags :
Advertisement

.

×