Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs PAK World Cup 2027: ભારત-પાકિસ્તાન મેચનો એવો ક્રેઝ કે ટિકિટ માટે લાખોની લાઇન ! જાણો કેવી રીતે મળશે એન્ટ્રી

ICC World Cup 2027: વર્લ્ડ કપ 2027 પહેલાં જ ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહામુકાબલાની ટિકિટ માટે 83 લાખથી વધુ રિક્વેસ્ટ નોંધાઈ છે. વિશ્વભરના ચાહકો મેચ જોવા આતુર બન્યા છે. ટિકિટની ફાળવણી બેલેટ સિસ્ટમથી કરવામાં આવશે. જાણો ભારત-પાકિસ્તાનનો આ મુકાબલો ક્યારે અને ક્યાં રમાશે, ટિકિટ કેવી રીતે મળશે અને અરજી કરવાની છેલ્લી તારીખ શું છે.
ind vs pak world cup 2027  ભારત પાકિસ્તાન મેચનો એવો ક્રેઝ કે ટિકિટ માટે લાખોની લાઇન   જાણો કેવી રીતે મળશે એન્ટ્રી
Advertisement

IND vs PAK World Cup 2027: ક્રિકેટના સૌથી મોટા મુકાબલાઓમાંથી એક ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની મેચને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2027માં યોજાનારા વનડે વર્લ્ડ કપ (ODI World Cup 2027)ની ટિકિટ માટે વિશ્વભરમાંથી કરોડો અરજીઓ આવી છે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચ માટે 83 લાખથી વધુ ટિકિટ રિક્વેસ્ટ નોંધાઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આંકડા મુજબ 1 નવેમ્બર સુધી સમગ્ર ટુર્નામેન્ટ માટે 12 કરોડથી વધુ ટિકિટ રિક્વેસ્ટ મળી ચૂકી છે.

Tags :
Advertisement

.

×